Loading date... | Loading Hijri date... | Loading time...

التكاثر

ગુજરાતી Translation with Arabic Quran Text

ગુજરાતી العربية
1 ૧. વધુ પ્રાપ્તિની ઘેલછાએ તમને બેધ્યાન કરી દીધા છે. أَلْهَىٰكُمُ ٱلتَّكَاثُرُ. ﴿1﴾
2 ૨. એટલે સુધી કે તમે કબર સુધી પહોંચી ગયા. حَتَّىٰ زُرْتُمُ ٱلْمَقَابِرَ. ﴿2﴾
3 ૩. કદાપિ નહીં, તમે નજીકમાં જાણી લેશો. كَلَّا سَوْفَ تَعْلَمُونَ. ﴿3﴾
4 ૪. કદાપિ નહીં, ફરી ટૂંક સમયમાં તમે જાણી લેશો. ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ. ﴿4﴾
5 ૫. કદાપિ નહીં, જો તમે ખરેખર જાણી લેતા. كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ ٱلْيَقِينِ. ﴿5﴾
6 ૬. યકીન રાખો તમે જહન્નમને જરૂર જોશો. لَتَرَوُنَّ ٱلْجَحِيمَ. ﴿6﴾
7 ૭. અને તમે તેને વિશ્ર્વસનીય આંખથી જોઇ લેશો. ثُمَّ لَتَرَوُنَّهَا عَيْنَ ٱلْيَقِينِ. ﴿7﴾
8 ૮. ફરી તે દિવસે જરૂર તમને નેઅમતો બાબતે પુછતાછ કરવામાં આવશે. ثُمَّ لَتُسْـَٔلُنَّ يَوْمَئِذٍ عَنِ ٱلنَّعِيمِ. ﴿8﴾