العصر
ગુજરાતી Translation with Arabic Quran Text
| ગુજરાતી | العربية |
|---|---|
| 1 ૧. જમાનાની કસમ! | وَٱلْعَصْرِ. ﴿1﴾ |
| 2 ૨. ખરેખર માનવી નુકસાનમાં છે. | إِنَّ ٱلْإِنسَٰنَ لَفِى خُسْرٍ. ﴿2﴾ |
| 3 ૩. સિવાય તે લોકોના, જેઓ ઇમાન લાવ્યા, અને સારા કાર્યો કર્યા અને (જેમણે) એકબીજાને સત્યનું સૂચન કર્યુ, અને એકબીજાને સબરની શિખામણ આપતા રહ્યા. | إِلَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ وَتَوَاصَوْا۟ بِٱلْحَقِّ وَتَوَاصَوْا۟ بِٱلصَّبْرِ. ﴿3﴾ |