الفيل
ગુજરાતી Translation with Arabic Quran Text
| ગુજરાતી | العربية |
|---|---|
| 1 ૧. શું તમે જોયું નથી કે તમારા પાલનહારે હાથીવાળાઓ સાથે શું કર્યુ? | أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِأَصْحَٰبِ ٱلْفِيلِ. ﴿1﴾ |
| 2 ૨. શું તેણે તેમની યુક્તિને નિષ્ફળ નહતી કરી? | أَلَمْ يَجْعَلْ كَيْدَهُمْ فِى تَضْلِيلٍۢ. ﴿2﴾ |
| 3 ૩. અને તેમના ઉપર પક્ષીઓના ટોળે-ટોળા મોકલી દીધા. | وَأَرْسَلَ عَلَيْهِمْ طَيْرًا أَبَابِيلَ. ﴿3﴾ |
| 4 ૪. જે તેમના પર કાંકરીઓ જેવા પથ્થર ફેંકી રહ્યા હતા. | تَرْمِيهِم بِحِجَارَةٍۢ مِّن سِجِّيلٍۢ. ﴿4﴾ |
| 5 ૫. બસ! તેમને ખાધેલા ભુસા જેવા કરી નાખ્યા. | فَجَعَلَهُمْ كَعَصْفٍۢ مَّأْكُولٍۭ. ﴿5﴾ |