Loading date... | Loading Hijri date... | Loading time...

قريش

ગુજરાતી Translation with Arabic Quran Text

ગુજરાતી العربية
1 ૧. કારણકે કુરૈશના લોકો આદી હતા. لِإِيلَٰفِ قُرَيْشٍ. ﴿1﴾
2 ૨. (એટલે કે) તેમને શિયાળા અને ઉનાળામાં (વેપાર કરવા માટે) સફરથી ટેવાઇ ગયા હતા. إِۦلَٰفِهِمْ رِحْلَةَ ٱلشِّتَآءِ وَٱلصَّيْفِ. ﴿2﴾
3 ૩. બસ! તેમણે તે ઘરના માલિકની જ ઈબાદત કરવી જોઈએ. فَلْيَعْبُدُوا۟ رَبَّ هَٰذَا ٱلْبَيْتِ. ﴿3﴾
4 ૪. જેણે તેમને ભુખમરામાં ખવડાવ્યું, અને તેમને ભયથી બચાવી અમન અને શાંતિ આપી. ٱلَّذِىٓ أَطْعَمَهُم مِّن جُوعٍۢ وَءَامَنَهُم مِّنْ خَوْفٍۭ. ﴿4﴾