Loading date... | Loading Hijri date... | Loading time...

الكوثر

ગુજરાતી Translation with Arabic Quran Text

ગુજરાતી العربية
1 ૧. અમે તમને કૌષર આપ્યું છે. إِنَّآ أَعْطَيْنَٰكَ ٱلْكَوْثَرَ. ﴿1﴾
2 ૨. બસ! તમેં પોતાના પાલનહાર માટે નમાઝ પઢો અને કુરબાની કરો. فَصَلِّ لِرَبِّكَ وَٱنْحَرْ. ﴿2﴾
3 ૩. ખરેખર તમારો શત્રુ જ વારસદાર વગરનો છે, અને બદનામ છે. إِنَّ شَانِئَكَ هُوَ ٱلْأَبْتَرُ. ﴿3﴾