Loading date... | Loading Hijri date... | Loading time...

الكافرون

ગુજરાતી Translation with Arabic Quran Text

ગુજરાતી العربية
1 ૧. તમે કહી દો કે હે કાફિરો! قُلْ يَٰٓأَيُّهَا ٱلْكَٰفِرُونَ. ﴿1﴾
2 ૨. જેની તમે ઈબાદત કરો છો હું તેમની ઈબાદત નથી કરી શકતો. لَآ أَعْبُدُ مَا تَعْبُدُونَ. ﴿2﴾
3 ૩. અને ન તો તમે તેની ઈબાદત કરવાવાળા છો, જેની હું ઈબાદત કરી રહ્યો છું. وَلَآ أَنتُمْ عَٰبِدُونَ مَآ أَعْبُدُ. ﴿3﴾
4 ૪. અને ન હું તેમની ઈબાદત કરવાવાળો છું, જેમની તમે અને તમારા (પૂર્વજો) ઈબાદત કરે છે. وَلَآ أَنَا۠ عَابِدٌۭ مَّا عَبَدتُّمْ. ﴿4﴾
5 ૫. અને ન તો તમે ઈબાદત કરવાવાળા છો, જેની ઈબાદત હું કરી રહ્યો છું. وَلَآ أَنتُمْ عَٰبِدُونَ مَآ أَعْبُدُ. ﴿5﴾
6 ૬. તમારા માટે તમારો દીન છે અને મારા માટે મારો દીન છે. لَكُمْ دِينُكُمْ وَلِىَ دِينِ. ﴿6﴾