Loading date... | Loading Hijri date... | Loading time...

النصر

ગુજરાતી Translation with Arabic Quran Text

ગુજરાતી العربية
1 ૧. જ્યારે અલ્લાહની મદદ અને વિજય આવી ગયો. إِذَا جَآءَ نَصْرُ ٱللَّهِ وَٱلْفَتْحُ. ﴿1﴾
2 ૨. અને તમે જોયું કે લોકોનાં જૂથના જૂથ અલ્લાહના દીનમાં દાખલ થઇ રહ્યા છે. وَرَأَيْتَ ٱلنَّاسَ يَدْخُلُونَ فِى دِينِ ٱللَّهِ أَفْوَاجًۭا. ﴿2﴾
3 ૩. તમે પોતાના પાલનહારની પ્રશંસા “તસ્બીહ” સાથે કરો, અને તેનાથી માફી માંગતા રહો, નિ:શંક તે ખૂબ જ માફ કરવાવાળો છે. કરવાવાળો છે. فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَٱسْتَغْفِرْهُ ۚ إِنَّهُۥ كَانَ تَوَّابًۢا. ﴿3﴾