Loading date... | Loading Hijri date... | Loading time...

المسد

ગુજરાતી Translation with Arabic Quran Text

ગુજરાતી العربية
1 ૧. અબૂ લહબના બન્ને હાથ બરબાદ થઇ જાય, અને તે (પોતે) પણ બરબાદ થઇ જાય. تَبَّتْ يَدَآ أَبِى لَهَبٍۢ وَتَبَّ. ﴿1﴾
2 ૨. ન તો તેનું ધન તેના માટે કઈ કામ આવ્યું અને ન તો તેની કમાણી. مَآ أَغْنَىٰ عَنْهُ مَالُهُۥ وَمَا كَسَبَ. ﴿2﴾
3 ૩. તે નજીકમાં ભડકાવેલી આગમાં જશે. سَيَصْلَىٰ نَارًۭا ذَاتَ لَهَبٍۢ. ﴿3﴾
4 ૪. અને તેની પત્નિ પણ (જશે) જે લાકડીઓ ઉઠાવનારી છે, وَٱمْرَأَتُهُۥ حَمَّالَةَ ٱلْحَطَبِ. ﴿4﴾
5 ૫. તેના ગળામાં કાથીનું દોરડું હશે. فِى جِيدِهَا حَبْلٌۭ مِّن مَّسَدٍۭ. ﴿5﴾