الإخلاص
ગુજરાતી Translation with Arabic Quran Text
| ગુજરાતી | العربية |
|---|---|
| 1 ૧. તમે કહી દો કે અલ્લાહ એક જ છે. | قُلْ هُوَ ٱللَّهُ أَحَدٌ. ﴿1﴾ |
| 2 ૨. અલ્લાહ બેનિયાઝ છે. | ٱللَّهُ ٱلصَّمَدُ. ﴿2﴾ |
| 3 ૩. ન તો તેની કોઈ સંતાન છે અને ન તો તે કોઈની સંતાન. | لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ. ﴿3﴾ |
| 4 ૪. અને તેના બરાબર કોઈ નથી. | وَلَمْ يَكُن لَّهُۥ كُفُوًا أَحَدٌۢ. ﴿4﴾ |