Loading date... | Loading Hijri date... | Loading time...

الفلق

ગુજરાતી Translation with Arabic Quran Text

ગુજરાતી العربية
1 ૧. તમે કહી દો! કે હું સવારના પાલનહારની શરણમાં આવું છું. قُلْ أَعُوذُ بِرَبِّ ٱلْفَلَقِ. ﴿1﴾
2 ૨. દરેક તે વસ્તુની બુરાઇથી જે તેણે પેદા કરી. مِن شَرِّ مَا خَلَقَ. ﴿2﴾
3 ૩. અને અંધારી રાત્રિની બુરાઇથી, જ્યારે તેનું અંધારૂ ફેલાય જાય. وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ. ﴿3﴾
4 ૪. અને ગાંઠ (લગાવીને) તેમાં ફુંકનારની બુરાઇથી (પણ). وَمِن شَرِّ ٱلنَّفَّٰثَٰتِ فِى ٱلْعُقَدِ. ﴿4﴾
5 ૫. અને ઇર્ષા કરનારાઓની બુરાઇથી, જ્યારે તે ઇર્ષા કરે. وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ. ﴿5﴾