Loading date... | Loading Hijri date... | Loading time...

الناس

ગુજરાતી Translation with Arabic Quran Text

Previous Surah Next Surah
ગુજરાતી العربية
1 ૧. તમે કહી દો! કે હું લોકોના પાલનહારની શરણમાં આવું છું. قُلْ أَعُوذُ بِرَبِّ ٱلنَّاسِ. ﴿1﴾
2 ૨. જે લોકોનો બાદશાહ છે. مَلِكِ ٱلنَّاسِ. ﴿2﴾
3 ૩. જે લોકોનો મઅબૂદ છે. إِلَٰهِ ٱلنَّاسِ. ﴿3﴾
4 ૪. તે વસ્વસો નાખનારની બુરાઈથી, હે (વસ્વસો નાખી) પાછળ હટી જાય છે. مِن شَرِّ ٱلْوَسْوَاسِ ٱلْخَنَّاسِ. ﴿4﴾
5 ૫. જે લોકોના દિલોમાં વસ્વસો નાખે છે. ٱلَّذِى يُوَسْوِسُ فِى صُدُورِ ٱلنَّاسِ. ﴿5﴾
6 ૬. (પછી) તે જિન્નાતો માંથી હોય અથવા તો મનુષ્યો માંથી. مِنَ ٱلْجِنَّةِ وَٱلنَّاسِ. ﴿6﴾