Loading date... | Loading Hijri date... | Loading time...

الضحى

ગુજરાતી Translation with Arabic Quran Text

ગુજરાતી العربية
1 ૧. ચાશ્તના સમયની કસમ! وَٱلضُّحَىٰ. ﴿1﴾
2 ૨. અને રાતનીમ જ્યારે તેનું અંધારું છવાઇ જાય. وَٱلَّيْلِ إِذَا سَجَىٰ. ﴿2﴾
3 ૩. ન તો તારા પાલનહારે તને છોડયો છે, અને ન તો તે નારાજ થયો છે. مَا وَدَّعَكَ رَبُّكَ وَمَا قَلَىٰ. ﴿3﴾
4 ૪. અને ખરેખર તમારા માટે આગળનો સમય પહેલા સમય કરતા વધુ સારો હશે. وَلَلْءَاخِرَةُ خَيْرٌۭ لَّكَ مِنَ ٱلْأُولَىٰ. ﴿4﴾
5 ૫. તમને તમારો પાલનહાર તમને નજીકમાં એટલું આપશે કે તમે ખુશ થઇ જશો. وَلَسَوْفَ يُعْطِيكَ رَبُّكَ فَتَرْضَىٰٓ. ﴿5﴾
6 ૬. શું તેણે તમને અનાથ જોઇ શરણ ન આપ્યું? أَلَمْ يَجِدْكَ يَتِيمًۭا فَـَٔاوَىٰ. ﴿6﴾
7 ૭. અને તમને માર્ગથી અજાણ જોઇ માર્ગદર્શન ન આપ્યું. وَوَجَدَكَ ضَآلًّۭا فَهَدَىٰ. ﴿7﴾
8 ૮. અને તમને નિર્ધન જોઇ ધનવાન ન બનાવી દીધા? وَوَجَدَكَ عَآئِلًۭا فَأَغْنَىٰ. ﴿8﴾
9 ૯. બસ! તમે કોઈ અનાથ પર કઠોર વ્યવહાર ન કરશો. فَأَمَّا ٱلْيَتِيمَ فَلَا تَقْهَرْ. ﴿9﴾
10 ૧૦. અને ન તો કોઈ માંગવાવાળા ને ધુત્કારશો. وَأَمَّا ٱلسَّآئِلَ فَلَا تَنْهَرْ. ﴿10﴾
11 ૧૧. અને પોતાના પાલનહારની કૃપાનું વર્ણન કરતા રહો. وَأَمَّا بِنِعْمَةِ رَبِّكَ فَحَدِّثْ. ﴿11﴾